WhatsApp ગ્રૂપમાં જોડાવો!

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયામાં 66 પદો માટે આવી ભરતી, વિવધ પોસ્ટ માટે અરજી કરો – RBI Bharti 2023

RBI એ ડેટા સાયન્ટિસ્ટ સહિત વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. RBI Bharti 2023 માટે પાત્રતા માપદંડો, ખાલી જગ્યાઓ અને અરજી પ્રક્રિયા વિશે જાણો. 11 જુલાઈ, 2023 પહેલા rbi.org.in પર ઑનલાઇન અરજી કરો. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા સર્વિસીસ બોર્ડ (RBISB) એ તાજેતરમાં RBI ભરતી 2023 ડ્રાઈવના ભાગ રૂપે ડેટા સાયન્ટિસ્ટ સહિતની બહુવિધ હોદ્દાઓ માટે … Read more